રેસિપી / એકની એક ખીર ખાઈને કંટાળી ચૂક્યા છો તો ટ્રાય કરી લો આ હેલ્ધી ખીર, નહીં ભૂલાય સ્વાદ

Make Apple Kheer at Home For Twist

An Apple A Day Keeps The Doctor Away. આ જ રીતે જો તે સાદું સફરજન ખાઈને કંટાળ્યા છો તો તમે તેને ટ્વિસ્ટ આપીને એક નવી ડિશ બનાવી શકો છો. આ ડિશ હેલ્ધી હોવાની સાથે તમને અલગ ટેસ્ટ પણ આપે છે. તો ટ્રાય કરી લો આ સફરજનની ખીર.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ