રેસિપી / શ્રાદ્ધમાં પરંપરાગત ખીરને આપો ટ્વિસ્ટ, ટ્રાય કરો આ નવી ખીરની રેસિપી

Make Apple Kheer at home for the Shradh Pooja, simple recipe

શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે. શ્રાદ્ધ પક્ષમાં હિન્દુ શાસ્ત્ર પ્રમાણે પિતૃઓને ખીર અને પૂરીનું તર્પણ અર્પણ કરીએ છીએ. આ સમયે જો તમે પરંપરાગત ખીર કે દૂધપાક બનાવો છો તો આજે અમે આપને માટે એક અલગ પ્રકારની ખીરની રેસિપી લાવ્યા છીએ. આ રેસિપી તમે સરળતાથી ઘરે જ ટ્રાય કરી શકો છો. તો બનાવી લો આજે સફરજનની ખીર. ખીરમાં ટ્વિસ્ટ સાથે પિતૃઓના આર્શિવાદ મેળવવા માટે આ બેસ્ટ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x