રેસિપી / ઘરે બનાવેલી આલુ સેવનો સ્વાદ રહેશે દાઢમાં, નહીં કરવો પડે વધારે ખર્ચ

Make Aloo sev at Home with simple recipe

આજકાલ દરેક ઘરોમાં નાસ્તામાં આલુ સેવ જોવા મળી રહી છે. જો તમે આ સેવ બહારથી લાવો છો તો તમારે તેના માટે વધારે રૂપિયા પણ ખર્ચ કરવા પડે છે. આલુ સેવ એવી વાનગી છે જે નાના મોટા સૌને ભાવે છે. તો સિમ્પલ સ્ટેપ્સથી બજાર જેવી જ આલુ સેવ ઘરે બનાવો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ