લાલ 'નિ'શાન

રેસિપી / ઘરે બનાવી લો સૌની પસંદના આલુ કુલચા, ઉત્તર ભારતમાં છે ફેવરિટ વ્યંજન

Make Aloo Kulcha at Home, simple steps Recipe for change

કુલચા એ ઉત્તર ભારતીય વ્યંજન છે. સામાન્ય ભાષામાં કહીએ તો તે એક પ્રકારની રોટીનો પ્રકાર છે. ઉત્તર ભારતમાં મટર કુલચા ખૂબ જ ખાવામાં આવે છે. જેમાં વટાણાનું રસાવાળું શાક અને કુલચાનો રોટલી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ધીમે-ધીમે તેમાં પણ નવી નવી વેરાઇટી આવતી ગઈ. અને કુલચાને સ્ટફ કરીને તેને વિવિધ પ્રકારે બનાવવામાં આવ્યા. બસ તો આજે જ ઘરે ટ્રાય કરીને માણો આલુ કુલચાનો સ્વાદ.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ