Career / ફૂડ સાયન્સઃ ઝડપથી વિસ્તરી રહેલા ક્ષેત્રમાં બનાવો કારકિર્દી

Make a successful career in the newly developing food science sector

કરિયરને લઈને આજના યુવાનો ગંભીર બની રહ્યા છે. સારા અભ્યાસ પછી યોગ્ય જોબ મેળવવી પણ પડકાર છે, પરંતુ અનેક સેક્ટરો યુવાનો માટે નવી તક ઊભી કરે છે. ફૂડ સાયન્સ અને ટૅક્નોલોજી ક્ષેત્રમાં લોકોની માગ વધી રહી છે. આ સેક્ટર હાલના સમયમાં કારકિર્દી માટે બેસ્ટ છે. ઝડપથી વધી રહેલા આ ક્ષેત્રમાં યુવાનો માટે અનેક વિકલ્પ રહેલા છે.  

બ્રેકિંગ ન્યૂઝ