કારકિર્દી / ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટની કરિયરમાં છે ઉજ્જવળ તકો; જાણો કેવી રીતે આ ક્ષેત્રમાં સફળતા મેળવી શકાય

Make a successful career as an investment consultant in india

યોગ્ય રીતે રોકાણ કરવા માટે કંપનીઓ ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટની મદદ લે છે. આ કન્સલ્ટન્ટ લોકોને રોકાણ, કર, વીમા, સ્ટોક માર્કેટ, મની મૅનેજમૅન્ટ અને લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. કોઈ પણ પ્રકારનું રોકાણ યોગ્ય રીતે થઈ શકે એ માટે આજકાલ ઇન્વેસ્ટમૅન્ટ કન્સલ્ટન્ટની ડિમાન્ડ વધી રહી છે. યુવાનો માટે પણ આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાના સ્ત્રોત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ