ગજબ / આવી કેક જોઈ છે? રાજકોટની આ કેક સોશિયલ મીડિયામાં બની વાયરલ

make a corona cake in Rajkot bakery it is viral on social media

કોરોના મહામારીમાં રાજકોટની એક કેક શોપે અનોખી કેક બનાવી છે. આ કેક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. કેકમાં મહામારીને પહોંચી વળવા માટે હેન્ડ વોશથી લઈને તમામ વસ્તુઓને આવરી લેવામાં આવી છે. જે આપણને કોરોના સામે લડવા માટેની હિંમત આપે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ