કરો ટ્રાય / આ નેચરલ રીતે ઘરે જ બનાવો 7 ઓર્ગેનિક ફૂડ કલર્સ, હેલ્થ માટે છે સેફ

Make 7 Organic Food Color in your kitchen with this way

આપણી રસોઇમાં અનેક ફૂડ એવા છે જેમાં કલર્સનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે આ સમયે બહારના તૈયાર કલર વાપરો છો તે તમારા માટે નુકશાન કરી શકે છે. હવે તમે આ ફૂડ કલર્સ ઘરે જ બનાવી શકો છો. જેમાં કિચનની જ ચીજોની મદદથી તમે ફૂડ આઇટમ્સને નેચરલ લૂક અને કલર આપી શકો છો. જે હેલ્ધી હોવાની સાથે સેફ પણ છે. તો જાણી લો કઈ રીતે કઈ ચીજો સાથે મિક્સ કરીને ઘરે જ બનાવી શકો છો ઓર્ગેનિક ફૂડ કલર.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ