શુભેચ્છા / રાષ્ટ્રપતિ, પીએમ મોદી અને શાહે દેશવાસીઓને પાઠવી ઉત્તરાયણ સહિતના તહેવારોની શુભકામનાઓ

makar sankranti pongal festival tamil nadu elections rahul gandhi PM Modi, Amit Shah, Ramnath Kovind

દેશના વિવિધ રાજ્યોમાં આજે ઉત્તરથી લઈને દક્ષિણ ભારતમાં આજે તહેવારોનો દિવસ છે. પોંગલ, માઘ બિહૂ અને ઉત્તરાયણના તહેવારોને લઈને આજે રાષ્ટ્રપતિ, ગૃહમંત્રી અમિત શાહ અને પીએમ મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ