લાલ 'નિ'શાન

રાજકોટ / મકરસંક્રાતિની ઉજવણી, બાલાજી હનુમાન મંદિરમાં પતંગ અને દોરાનો શણગાર

મકરસંક્રાતિના દિવસે દાનનું વિશેષ મહત્વ રહ્યુ છે. ધર્મશાસ્ત્રો પ્રમાણે આજે દાનથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. આજે લોકો ગાયની પૂજા કરીને ઘાસનું દાન કરતા હોય છે.. વહેલી સવારે લોકો ગાયને ઘાસ આપતાજોવા મળ્યા હતા. ગાયને ઘાસ આપીને ભગવાનના દર્શન કરવા માટે પહોંચતા હોય છે. વહેલી સવારથી બાલાજી હનુમાન મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી..

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ