ધર્મ / ઉતરાયણના દિવસે ભૂલથી પણ ન કરશો આ 10 કામ, નહીં તો થશે નુકશાન

Makar Sankranti 2020 do not Do these Things on this Special Day

મકર સંક્રાંતિ હિંદુઓનો સૌથી શુભ દિવસોમાંનો એક છે. દેશના દરેક ભાગમાં આ તહેવાર ઉજવવામાં આવે છે. દેશભરમાં લોકો મકર સંક્રાંતિના શુભ અવસરે નદીઓમાં સ્નાન કરે છે. આ દિવસે ભીષ્મ પિતામહે પોતાના પ્રાણ ત્યાગ કર્યા હતા. આ પર્વને ક્યાંક ઉતરાયણના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ગંગા સ્નાન, વ્રત, કથા, દાન અને ભગવાન સૂર્યદેવની ઉપાસના કરવાનું વિશેષ મહત્વ છે.

બ્રેકિંગ ન્યૂઝ