BIG NEWS / પાકિસ્તાનમાં મોટી દુર્ઘટના: સેનાનું હેલીકોપ્ટર ક્રેશ, 2 મેજર સહિત 6 સૈનિકોના મૃત્યુ

Major Tragedy in Pakistan: Army Helicopter Crash, 6 Soldiers including 2 Majors Killed

રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની સૈન્ય હેલિકોપ્ટર અકસ્માતનું શિકાર બન્યું હતું. દુર્ઘટનામાં બે મેજર સહિત 6 સૈનિકોના મોત થયા છે.

બ્રેકિંગ ન્યૂઝ