સફળતા / NIA ને મળી મોટી સફળતાઃ પશ્ચિમ બંગાળ અને કેરળમાં અલકાયદાના મોડૂયલનો કર્યો પર્દાફાશ, 9 આતંકીની ધરપકડ

Major Terror Module Busted by NIA suspected al qaeda operatives arrested from west bengal kerala

રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે NIA એ અલ-કાયદાના મોડૂયલનો પર્દાફાશ કર્યો છે. NIAએ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ અને કેરળના અર્નાકૂલમમાં દરોડા પાડી પર્દાફાશ કર્યો છે. આ સાથે રેડ પાડયા બાદ NIAએ અલ-કાયદાના કેટલાંક ગૂર્ગો (સંચાલકો)ને ધરપકડ કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ