તમારા કામનું / કોરોનાની વેક્સીન લગાવ્યા બાદ થઈ શકે છે આ 5 આડઅસરો, ડોક્ટર્સ આપી રહ્યાં છે ચેતવણી

major side-effects discovered in COVID 19 vaccine trials

દુનિયાના કોરોનાના કહેરથી બચાવવા માટે વૈજ્ઞાનિકો રાત દિવસ વેક્સીન પર કામ કરી રહ્યાં છે. આવું પહેલીવાર થશે કે કોઈ ઈન્ફેક્શનને લઈને વૈજ્ઞાનિકો આટલી ઝડપથી કામ કરી રહ્યાં છે. હાલની સ્થિતિમાં જે વેક્સીન કેન્ડિડેટ્સને પ્રભાવશાળી અને સુરક્ષિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે, તેને લઈને પણ ડ્રગ કંપનીઓ અને ડોક્ટરો ચેતવણી આપી રહ્યાં છે. તેમના મુજબ કોઈ હ્યૂમનને વેક્સીનેટ કરવું જોખમભર્યું કામ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ