નિમણૂક / રાજ્યમાં 74 પોલીસ અધિકારીઓની બદલી, સંજય શ્રીવાસ્તવ અમદાવાદના નવા પો.કમિશ્નર, વડોદરા અને સુરતમાં પણ નવા CP

Major reshuffling in gujarat police sanjay srivastav is new ahmedabad cp

રાજ્યમાં નવા DGP તરીકે આશિષ ભાટિયાની વરણી બાદ રાજ્યના પોલીસબેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. અમદાવાદના CP તરીકે સંજય શ્રીવાસ્તવ જ્યારે વડોદરાના નવા CP તરીકે આર.બી બ્રહ્મભટ્ટ અને સુરતના નવા CP તરીકે અજય તોમરની નિમણૂક કરવામાં આવી છે. તો ગુજરાતમાં અન્ય 74 પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ત્યારે જાણો ક્યાં કોની બદલી કરવામાં આવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ