સાહેબ વાત મળી છે / આગામી મહિને પોલીસ બેડામાં મોટા ફેરફારની શક્યતા, જુઓ કયા અધિકારીઓ પ્રમોશનની રેસમાં

Major Reshuffle in Gujarat police setup

કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે ડીજીપી પદ પરથી નિવૃત્ત થઇ રહેલા શિવાનંદ ઝાની ત્રણ મહિનાની મુદ્દત વધારવામાં આવી હતી. જ્યારે હવે આ ત્રણ મહિનાની મુદત પૂર્ણ થવા જઇ રહી છે ત્યારે જુલાઈ મહિનામાં પોલીસ તંત્રમાં રૂપાણી સરકાર મોટાપાયે ફેરબદલ કરવાની તૈયારીમાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ