જાહેરાત / આવકવેરા વિભાગમાં 10 વરિષ્ઠ અધિકારીઓની પ્રિન્સિપલ ચીફ કમિશનર તરીકે નિમણૂક, જ્યારે ચારની બદલી

Major reshuffle at Principal CCIT level in income tax department

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) માં બે મેમ્બર લેવલની ખાલી જગ્યાઓ ભરવા માટે ચાલી રહેલી પસંદગી પ્રક્રિયાની વચ્ચે, મોદી સરકારના વહીવટીતંત્રએ બુધવારે પ્રિન્સિપલ ચીફ કમિશનર ઈન્કમટૅક્સ (PCCIT) માટે  વરિષ્ઠ IRS (Income Tax) અધિકારીઓની મોટી ફેરબદલની ઘોષણા કરી છે. જેમાં 10 અધિકારીઓની PCCIT તરીકે નિમણૂક કરાઈ છે જ્યારે 4 અધિકારીઓની વિવિધ ક્ષેત્રોમાં બદલી કરાઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ