તપાસ / હવે ખાવાનું તેલ પણ નકલી ? સાબરકાંઠામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહીમાં લાખોની કિંમતનું નકલી તેલ ઝડપાયું

major operation by the food department in Sabarkantha

સાબરકાંઠામાં ફૂડ વિભાગે દરોડા પાડી નકલી તેલનો જથ્થો ઝડપી પાડ્યો છે ફૂડ વિભાગ દ્વારા 3 લાખથી વધુની કિંમતનું અખાદ્ય તેલ જપ્ત કરાયું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ