મેજર ગોગોઇ કેસ / મહિલા સાથેની મિત્રતા પડી ભારે, મોકલાશે કાશ્મીર ઘાટી બહાર

Major Leetul Gogoi Will Loss Seniority And Will Be Transferred Out Of Kashmir Valley

કશ્મીરમાં એક શખ્સને જીપ સાથે બાંધીને ચર્ચામાં આવેલા મેજર લીતુલ ગોગોઈને સજા આપવામાં આવી છે. મહિલા સાથેની મિત્રતા તેમને મોંઘી પડી છે. ગોગોઈને આ કેસમાં કશ્મીર બહારનું પોસ્ટિંગ અને સિનિયરિટીમાં કાપ મુકવામાં આવશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ