આગ / સુરતના ભવાની સર્કલ પાસે ભીષણ આગ લાગતા દોડધામ, આકાશમાં ધૂમાડાના ગોટેગોટા છવાયા

major fire breaks out in surat

સુરતમાં ફરી એકવાર આજે આગની ઘટના સામે આવતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે આગની ઘટના સુરતના ભવાની સર્કલ પાસે બની હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ