Tuesday, October 15, 2019

આગ / નવી મુંબઈમાં ONGC પ્લાન્ટમાં ભીષણ આગ, 5નાં મોત, 8 ઘાયલ, વધુના મોતની આશંકા

Major fire breaks out at ONGC plant in Uran near Mumbai

મુંબઇમાં ઓયલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ના પ્લાન્ટમાં ભીષણ આગ લાગી છે. પ્રાથમિક મળતી માહિતી મુજબ નવી મુંબઇમાં આવેલા ONGCના કોલ્ડ સ્ટોરેજમાં આગના કારણે 5 લોકોનાં મોત થયા છે જ્યારે અન્ય 8 ઘાયલ થયા છે. આગ ઘણી ભયંકર છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ