અમદાવાદ / ઓઢવના પેટ્રોલ પંપ નજીકની ફેક્ટરીમાં ભભૂકી આગ, 3 લોકોને કાળ ભરખી ગયો

major fire break out in company near odhav fire station

ઉનાળાની શરૂઆત પહેલા જ આગ લાગવાની ઘટનામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. સુરતના તક્ષશિલા બિલ્ડિંગની આગની ઘટના હજુ લોકોના માનસપટ પરથી ભૂંસાઇ નથી ત્યાં બીજી અનેક ઘટનાઓ પણ સામે આવી છે. ત્યારે શનિવારે અમદાવાદની એક ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠતા 3 લોકોના મોત નિપજ્યા હતા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ