એક્શન / મની લોન્ડ્રીંગ કેસ: સામાન્ય લોકોને અમીર બનવાના સપના દેખાડતી કંપની પર મોટી એક્શન, કરોડોની સંપત્તિ જપ્ત

 major ed action on amway india property worth 757 crores seized

નેટવર્ક માર્કેટિંગ કંપની એમવે ઈંડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ઈડીએ એમવે ઈંડિયાની 757.77 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ