કમઠાણ / સૌરાષ્ટ્રમાં વરસાદ સાથે 50 kmની ઝડપે પવન ફૂંકાતા પાકનો સત્યાનાશ, ખેડૂતોએ કહ્યું- તાત્કાલિક સહાય કરો

Major damage to farmers' crops due to rains in Saurashtra

તાઉતે બાદ ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે પણ ખેડૂતોના પાકને મોટું નુકસાન પહોંચ્યું હતું જે બાદ હવે કમોસમી વરસાદ થતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ