આગાહી / હવામાન વિભાગની ભારે વાવાઝોડાં અને વરસાદની ચેતવણી, અહીં અપાયું રેડ અલર્ટ

Major cyclone likely to hit Tamil Nadu coast

તામિલનાડુમાં ખરાબ હવામાનના કારણે ૩૦ એપ્રિલ અને ૧ મે માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ બે દિવસમાં ચક્રવાતી તોફાન ફની રાજ્યના ઉત્તર કિનારા પર ત્રાટકે તેવી આશંકા છે. હિન્દ મહાસાગર અને તેની નજીક આવેલી બંગાળની ખાડીમાં નીચા દબાણ ક્ષેત્રથી બનેલા ફની ચક્રવાતથી કેરળના તટવર્તી વિસ્તારોમાં ભીષણ તોફાન સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ