કાર્યવાહી / ગુજરાત સહિત 14 રાજ્યોમાં CBIની મોટી કાર્યવાહી, બાળ યૌન શોષણ રોકવા 83 આરોપીઓની ધરપકડ

Major CBI action in 14 states including Gujarat, arrest of 83 accused to stop child sexual abuse

ગુજરાત સહિત 14 રાજ્યોમાં આજે સીબીઆઈ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી જેમા બાળ યૌન શોષણ મામલે સીબીઆઈ દ્વારા આજે કુલ 83 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ