બ્લાસ્ટ / મહારાષ્ટ્ર: ધૂલેના શિરપુરમાં કેમિકલ ફેકટરીમાં વિસ્ફોટ, 12 લોકોનાં મોત

Major blast at Shirpur Chemical Factory near Maharashtra's Dhule

મહારાષ્ટ્રના ધૂલે જિલ્લામાં આજરોજ સવારે એક ફેકટરીમાં વિસ્ફોટ થવાના કારણે 12 લોકોના મોત નિપજ્યાં છે. આ ઘટના ધૂલેના શિરપુર વિસ્તારમાં આવેલી એક કેમિકલ ફેકટરીની છે. કેમિકલ ફેકટરીમાં અચનાક બ્લાસ્ટ થવાના કારણે 12 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય 58 લોકોને ગંભીર ઇજા પહોંચી છે જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ