એક્શન / PFI પર પ્રતિબંધ બાદ વડોદરામાં ATSની મોટી કાર્યવાહી, મદ્રસા-એ-હિફઝુલ ઇમામ સંસ્થાની બિલ્ડિંગ સીલ, આયેશા મસ્જિદમાં પણ કાર્યવાહી

 Major action of ATS in Vadodara

વડોદરામાં એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. PFIનું વડોદરા કનેક્શન હોવાની શક્યતાઓ સામે આવી રહી છે. જેના કારણે બાવામાનપુરા વિસ્તારમાં આવેલી આયેશા મસ્જિદમાં એટીએસની ટીમ ત્રાટકી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ