દુર્ઘટના / ફ્રાન્સમાં 2 વિમાનની ટક્કરમાં 5 લોકોના મોત, 50 ફાયરફાઈટર્સ કરી રહ્યા છે આગ બુઝાવવાની કોશિશ

major accident 5 people killed in a collision with two planes

ફ્રાન્સમાં વિમાન દુર્ઘટનામાં 5 લોકોના મોત નીપજ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. અહીં એક યાત્રી વિમાનની ટક્કર માઈક્રોલાઈટ વિમાન સાથે થઈ હતી. આ ઘટના શનિવારે સાંજે 4.30 વાગે પશ્ચિમ ફ્રાન્સમાં થઈ હતી. મળતી માહિતી અનુસાર માઈક્રોલાઈટ પ્લેનમાં 2 વ્યક્તિઓ સવાર હતા. તે વિમાન DA40 યાત્રી વિમાન સાથે અથડાયું હતું. યાત્રી વિમાનમાં 3 લોકો સવાર હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ