સફળતા / ફી ભરવાના પૈસા નહોતા તો પિતાએ વેચી ખેતીની જમીન, દીકરી બની સૌથી નાની વયની પાયલટ

 Maitry patel youngest pilot of india success story

કહેવાય છે ને સિદ્ધિ તેને જઇ વરે જે પરસેવે ન્હાય, બસ આવી જ એક ઘટના ગુજરાતના સુરત શહેરમાં બની છે. ખેડૂતની પુત્રી સૌથી ઓછી ઉંમરની પાયલટ બની ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ