તાસીર / સર્વે મુજબ હેલ્ધી અને શાંત જીવન માટે પારિવારીક સંબંધો સાચવવા ખૂબ મહત્વના...

Maintaining family relationships very important for  healthy and peaceful life

આજના આધુનિક જીવનમાં એક પછી એક સાચા સબંધો મરતા જાય છે અને લાગણી વિહોણા, માત્ર નામના જ કહી શકાય તેવા કૃત્રિમ સબંધોનો જન્મ થતો રહે છે. પરંતુ કોઇ દિવસ આપણે વિચારીએ છીએ ખરા કે અનેક સુગંધથી ભરેલા તરોતાજા સબંધ વિલીન કેમ થઇ રહ્યા છે. એવા તો કયા પરીબળો છે જે આજના યુગમાં સબંધોનો ભોગ લઇ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ