અકસ્માત / મૈનપુરીમાં જાનૈયા ભરેલી બસ પલટી, 18 ઘાયલ, 6 લોકોની હાલત વધુ ગંભીર

mainpuri bus accident in mainpuri 18 passengers injured 6 in critical condition

ઉત્તર પ્રદેશના મૈનપુરી જનપદના ધિરોર પોલીસ સ્ટેશન અંતર્ગત કોસમા ક્રોસિંગની પાસે રાત્રે જાનૈયા ભરેલી પ્રાઈવેટ બસ અનિયંત્રિત થઈને પલટાઈ ગઈ. ઘટનામાં 18 જાનૈયા ઘાયલ થયા છે. જેમાંથી 6 લોકોની હાલત ગંભીર હોવા પર મેડિકલ કોલેજ, સફાઈમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે બસમાં 65 લોકો સવાર હતા.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ