મનોરંજન / 'શું હું માણસ નથી? મારી પાસે દિલ નથી?' સોંગ લોન્ચ સમયે ધ્રુસકે ધ્રુસકે રડી પડી રાખી સાવંત, VIDEO થયો વાયરલ

'Main Insaan Nahi Hoon Kya', Rakhi Sawant's eyes burst into tears during the song launch, crying in front of everyone

વિડીયોમાં રાખી સાવંતની રિયલ લાઈફની ઝલક જોવા મળે છે જેમ કે તેને કેવી રીતે કાર ગિફ્ટમાં મળી? તેઓના લગ્ન કેવી રીતે થયા? તેની સાથે કેવી રીતે દગો થયો અને તેની માતાનું મૃત્યુ કેવી રીતે થયું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ