ભાવનગર / મહુવાના ઉદ્યોગપતિની જાહેરાત, 'હું હૈદરાબાદ જઇને પોલીસને રૂપિયા એક લાખનું ઇનામ આપીશ'

Mahuva rajbha gohil reward one lakh rupees police hyderabad encounter

હૈદરાબાદમાં દુષ્કર્મના આરોપીઓના એન્કાઉન્ટરને લઇ દેશભરમાં લોકોએ ઉજવણી કરી છે. ત્યારે મહુવાના ઉદ્યોગપતિ રાજભા ગોહિલે હૈદરાબાદ પોલીસની કામગીરીને બિરદાવી છે. હૈદરાબાદ પોલીસને એક લાખનું ઇનામ જાહેર કર્યું છે. મહુવાના ઉદ્યોગપતિ પોલીસ વેલ્ફેર ફંડમાં આ નાણા જમા કરાવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ