રાજનીતિ / અજિત પવારને મોકલીશું જેલમાં, ત્યાં ચક્કી પિસીંગ પિસીંગ... ફડણવીસનો જૂનો વીડિયો વાયરલ

mahrashtra cm devendra fadanvis old viral video

મહારાષ્ટ્રમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે શનિવારના રોજ એક ખાસ મોડ આવ્યો હતો જ્યારે રાતોરાત ભાજપના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના અને અજીત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ