નીર છલકાયા / મહીસાગર સહિત 9 જિલ્લા માટે ખુશીના સમાચારઃ કડાણા ડેમમાંથી સુજલામ સુફલામ કેનાલમાં છોડાયું પાણી

Mahisagar Water released Kadana Dam Sujalam Sufalam Canal

મહીસાગર સહિત 9 જિલ્લા માટે ખુશીના સમાચાર છે. કડાણા ડેમમાંથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાવામાં આવ્યું છે. સુજલામ સુફલામ કેનાલમાં 800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. 600 ક્યુસેકથી વધારીને 800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. મહીસાગર સહિત 9 જિલ્લાના તળાવોમાં પાણી ભરાશે. કડાણા ડેમમાં સપાટી રુલ લેવલે પહોંચી જતા સુજલામ સુફલામ કેનાલમાં છોડવામાં આવ્યુ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ