દૂર્ઘટના / મહીસાગરના પઢારિયા ગામે ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી, 50થી વધુ લોકો ઇજાગ્રસ્ત

mahisagar padhariya village private bus accident

ગુજરાતમાં સોમવારની સવાર મહીસાગરના પઢારિયા ગામ પાસે કાળ બનીને આવ્યો. પઢારિયા ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી જતા 50થી વધુ લોકોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ