મહીસાગર / લુણાવાડા-મોડાસા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પલટી જતાં 8 વાહનો વચ્ચે થઇ ટક્કર

mahisagar lunawada modasa accident 8 vehicle one death

ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસ મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે જ્યારે બીજી તરફ ભારે વરસાદના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે મહિસાગરમાં આજે એક ગમખ્વાર અકસ્માતમાં જોવા મળ્યો. જેમાં એક સાથે 8 વાહનો વચ્ચે અકસ્માત સર્જાતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x