મહીસાગર / BOB ના બેંક મેનેજરની ગ્રાહકો સાથે દાદાગીરી, વીડિયો વાયરલ

મહીસાગર જિલ્લામાં ફરી એકવાર બેંક મેનેજરની દાદાગીરી સામે આવી છે. BOBના બેંક મેનેજરે ગ્રાહકો સાથે અશોભનિય વર્તન કર્યું હતું. વાત છે લુણાવાડાના સેણાદરિયા ગોરાડા બ્રાન્ચની કે જ્યાં ગ્રાહકો કિસાન ક્રેડિટ સહાય માટે બેંકમાં ગયા હતા. અને મેનેજર પાસે માહિતી માગી હતી જેથી તેણે ના પાડી દીધી હતી. અને તારીખ પુરી થઈ ગઈ હોવાનું રટણ કર્યુ હતું. જેથી ગ્રાહકે લખાણ માગતા મેનેજરનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો હતો. અને ગ્રાહકોને ધમકાવવા લાગ્યો હતો. એટલું જ નહીં ગ્રાહકનોને બેંકની બહાર નીકળા પણ ધમકી આપી હતી. ગ્રાહક અને મેનેજર વચ્ચેની સમગ્ર ઘટનો વીડિયો વાયરલ થયો છે...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ