એક્શન / રૂપાણી સરકાર હચમચી ગઈ : મહીસાગરમાં ઘરમાં જ ચાલતા ગર્ભપાત રેકેટનો પર્દાફાશ થતાં નીતિન પટેલ દોડતા થયા

mahisagar abotion racket exposed gujarat government in action

મહિસાગરના સંતરામપુરમાં ગર્ભપાતના રેકેટનો વીડિયો સામે આવતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચ્યો છે. ત્યારે આ મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ