બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ફિગર એન્ડ બોલ્ડનેસમાં ભલભલી હિરોઇનોને માત આપી દેશે આ પંજાબી એક્ટ્રેસ, જુઓ હોટ તસવીરો

photo-story

8 ફોટો ગેલેરી

Photos / ફિગર એન્ડ બોલ્ડનેસમાં ભલભલી હિરોઇનોને માત આપી દેશે આ પંજાબી એક્ટ્રેસ, જુઓ હોટ તસવીરો

Last Updated: 04:32 PM, 14 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Mahira Sharma: માહિરા શર્મા ખૂબ જ મોટી ફેન ફોલોવિંગ ધરાવે છે. એક્ટ્રેસ પોતાના લુક્સને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. જુઓ તેના બોલ્ડ આઉફીટ ફોટોઝ.

1/8

photoStories-logo

1. માહિરા શર્મા

પંજાબી સિનેમાની સૌથી હોટ એક્ટ્રેસ માહિરા શર્માને આજે કોઈ પણ પરિચરની જરૂર નથી. માહિરા શર્માનો દરેક લુક ખૂબ જ હોટ હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. માહિરા શર્મા હોટ લુક્સ

આજે અમે તમને માહિરાના હોટ આઉટફિટ્સ બતાવવા જઈ રહ્યા છીએ. વેસ્ટર્ન લુકથી લઈને ઈન્ડિયન સુધી તે પોતાના દરેક લુકને સ્ટાઈલ કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. પાર્ટી પરફેક્ટ આઉટફિટ્સ

જો તમે પાર્ટી પર્સન છો અને પોતાના લુકને હોટ બનાવવા માંગો છો તો તમે માહિરા શર્માના આ હોટ લુકને કોપી કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. સિક્વિન આઉટફિટ કરો સ્ટાઈલ

હાલ આ પ્રકારના સિક્વિન આઉટફિટ્સ ખૂબ જ વધારે ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે. તમે પણ માહિરાના આ લુકને સ્ટાઈલ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. શોર્ટ ડ્રેસ

જો તમે શોર્ટ ડ્રેસને સ્ટાઈલ કરવાનું પસંદ કરો છો તો તમે માહિરા શર્માની જેમ શોર્ટ ડ્રેસને સ્ટાઈલ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. બોર્ડી કોર્ન

પોતાના કર્વી ફિગરને ફ્લોન્ટ કરવા માટે તમે માહિરા શર્માની જેમ બોડીકોર્ન આઉટફિટને સ્ટાઈલ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. બ્લેક વેલવેટ ડ્રેસ

બ્લેક લવર્સ માટે માહિરા શર્માનો આ લુક પરફેક્ટ છે. વેલવેટ ડ્રેસ તમને કમ્ફર્ટ અને હોટ લુક આપશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. ડાઉન શોલ્ડર શોર્ટ ડ્રેસ

બ્લૂ કલરનો આ ડાઉન શોલ્ડર શોર્ટ ડ્રેસ માહિરા શર્માના લુકને વધારે શાનદાર બનાવી રહ્યો છે. પાર્ટી માટે આ લુક પરફેક્ટ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Mahira Sharma Hot Dresses Mahira Sharma Hot Photos

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ