VIDEO / તારું શરીર છે શું... ટીવી ડિબેટમાં ડિરેક્ટરની વાતથી થયો મોટો હંગામો, અભિનેત્રી ભડકી ગઈ

Mahira Khan calls out Khalil Ur Rehman Qamar for his blatant misogyny

પાકિસ્તાન રાઈટર, ડિરેક્ટર ખલીલ-ઉર-રહમાન વિવાદોમાં ફસાયેલા છે. તેમણે લાઈવ શોમાં પેનાલિસ્ટ Marvi Sirmed માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદથી તેની ખૂબ જ ટીકા થઈ રહી છે. અભિનેત્રી માહિરા ખાને પણ ડિરેક્ટરને આડે હાથ લીધા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ