બમ્પર બુકિંગ / Mahindra ની આ કારે લોન્ચ થતાં જ માર્કેટમાં મચાવી ધૂમ, 57 મિનિટમાં જુઓ કેટલા લોકોએ કરાવ્યું બુકિંગ

mahindra xuv700 gets 25000 bookings in just 57 minutes pre booking starts from today check price

સ્થાનિક ઓટોમોબાઈલ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની આગામી નવી એસયુવી મહિન્દ્રા એક્સયુવી 700નું બુકિંગ 7 ઓક્ટોબરથી શરૂ થયુ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે Mahindra XUV700નું બુકિંગ આજે સવારે 10 વાગ્યાથી ઓપન થવાના સરેરાશ 57 મિનિટની અંદર 25,000 બુકિંગ મળ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ