ઓટો / મહિન્દ્રાએ લોન્ચ કરી અત્યાર સુધીની સૌથી સસ્તી XUV, જાણો ફિચર્સ-કિંમત

mahindra-xuv500-w3-new-base-variant-launched

Mahindraએ પોતાની સૌથી ફેમસ XUV500નું નવું બેઝ વેરિયન્ટ W3 લોન્ચ કર્યુ છે. આ Mahindra XUV500નું સૌથી સસ્તું વેરિયન્ટ છે. જેની એક્સ શો રુમની કિંમત 12.22 લાખ રૂપિયા છે. કંપનીએ કહ્યુ કે, SUVનું આ નવુ વેરિટન્ય દેશભરમાં મહિન્દ્રાની ડિલરશિપ પર તત્કાલ ઉપલબ્ધ થશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ