ઑટો / મહિન્દ્રાની આ ગાડી માટે લાગી 1.11 કરોડની બોલી, આ તારીખે થશે લોન્ચ 

mahindra thar's first model sold in 1.1 CR

ઑટો કંપની મહિન્દ્રાએ 75મા સ્થાપના દિવસ પર મહિન્દ્રા થાર 2020 લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે થારની પહેલી વાર બોલી લગાવવામાં આવી છે. જેમાં દિલ્હીના આકાશ મિંડાએ 1.11 કરોડ રૂપિયામાં થારની પહેલી યુનિટ પોતાના નામે કરી લીધી છે. 

બ્રેકિંગ ન્યૂઝ