પહેલ / કોરોના સંકટમાં આનંદ મહિન્દ્રા કરવા જઈ રહ્યાં છે ગજબ કામ, 10 લાખમાં મળતી વસ્તુ 7500માં મળશે

mahindra is preparing to make a sophisticated ventilator for just rs 7500 business news

કોરોના વાયરસ જેવી મહામારીથી નિપટવામાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની તરફથી એક મોટા સમાચાર મળ્યા છે. કંપની જલ્દીથી 7500 રૂપિયાથી પણ ઓછી કિંમત 7500 રૂપિયાથી પણ ઓછા થવાની આશા છે. સામાન્ય રીતે આ વેન્ટિલેટર્સ કિંમત 5 થી 10 લાખ રૂપિયાની નજીક હોય છે.

બ્રેકિંગ ન્યૂઝ