ઓટો / લોકડાઉનમાં આ ઓટો કંપની આપી રહી છે જબરદસ્ત ઓફર, અત્યારે કાર ખરીદો અને હપ્તા 2021થી શરૂ થશે

Mahindra Introduced New Finance Schemes For Customers And Frontline Covid-19 Warriors

કોરોના સંકટમાં લોકડાઉનને કારણે લાંબા સમયથી ઓટો ઈન્ડસ્ટ્રી ઠપ થઈ ગઈ હતી. જેના કારણે કાર નિર્માતા કંપનીઓનું પ્રોડક્શન અને સેલ બંધ થઈ ગયું હતું અને એપ્રિલમાં મોટાભાગની ઓટો કંપનીઓની એકપણ કાર વેચાઈ નથી. જોકે, મેમાં લોકાડાઉનમાં છૂટછાટ મળવા પર ફરી એકવાર ઓટો કંપનીઓ પાટા પર આવવાની કોશિશ કરી રહી છે અને આ જ કારણથી હવે ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ઓટો કંપનીઓ નવી-નવી ઓફર્સ લોન્ચ કરી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ