ગજબ / સામાન્ય માણસનું કારનું સપનું પણ થશે પુરૂ, મહિન્દ્રા લોન્ચ કરવા જઈ રહ્યું છે બજેટ ફ્રેન્ડલી કાર, જાણો કિંમત અને ફિચર્સ

mahindra expected to launch soon affordable aton electric vehicle in india details shared

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ઈલેક્ટ્રિક યુનિટ મહિન્દ્રા ઈલેક્ટ્રિકે સંભાવિત રીતે દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર એટમની ટેક્નીકલ જાણકારી હવે શેર કરી દીધી છે. અનુમાન છે કે ભારતમાં જલ્દી જ મહિન્દ્રા એટમ ક્વાડ્રિસાઈકલ લોન્ચ કરશે જે ચાર વેરિએન્ટ્સમાં લોન્ચ કરવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ