Auto Expo 2020 / મહિન્દ્રાએ રજૂ કર્યું ઇલેક્ટ્રિક સ્કુટર, સ્માર્ટફોનથી પણ થાય છે કનેક્ટ

mahindra e ludix electric scooter at auto expo 2020

ઑટો એક્સપો 2020માં ઑટોમોબાઇલ કંપની મહિન્દ્રાએ ઘણી ઇલેક્ટ્રિક ગાડીઓ રજૂ કરી. કંપનીએ e-KUV100થી eKUV300 સુધી ઘણી ગાડીઓથી પડદો ઉઠાવ્યો. આ ઉપરાંત કંપનીએ એક ઇલેક્ટ્રિક સ્કૂટર e-Ludix પણ રજૂ કર્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ