નવું લોન્ચ / નવા અવતારમાં જોવા મળશે મહિન્દ્રા BOLERO, ડીઝાઇન અને ખાસિયત જાણો અહી

mahindra bolero with twin peaks logo launch soon know specification and details

બોલેરોને અનેક અપડેટ્સ સાથે ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવશે. જો કે તેનો બોક્સી લુક અકબંધ રહેશે. બોલેરો લગભગ બે દાયકાથી ભારતીય બજારમાં ગ્રાહકોની પસંદગી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ